Recruitment
ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. કલોલ ને તેની વિવિધ શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફ ની નીચે મુજબ ની જગ્યાઓ માટે જરૂરિયાત છે.
પોસ્ટ : ક્લાર્ક
કુલ જગ્યા : ૫
લાયકાત : Any Graduate / MBA /BCA/ BBA /Computer ના જાણકાર
પોસ્ટ : પ્યુન
કુલ જગ્યા : ૨
લાયકાત : અનુભવી ને પ્રથમ પ્રાધાન્ય. પોતાનું વ્હીકલ હોવું જરૂરી
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરની જગ્યાઓ માટે તાજેતરનાં પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ્સ, ID Proof , Experience Letter - Salary Slip (હોય તો) , Education certificate અને અપેક્ષીત સેલેરી સાથે પોતાનો બાયોડેટા હેડ ઓફીસ ઉપર મુજબના સરનામે જનરલ મેનેજરને તારીખ:-૩૦.૦૪.૨૦૨૬ સુધીમાં મળે તે રીતે RPAD / Courier/રૂબરૂ માં પણ મોકલી દેવી તેમજ ઉપર દર્શાવેલ ઈ-મેલ આઈ.ડી પર પણ મોકલી શકશો અને કવર પર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે ખાસ લખવું.
સ્થળ : કલોલ
તા. ૨૦.૦૪.૨૦૨૬
બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી,
શ્રી પરેશભાઈ આર. જોશી
જનરલ મેનેજર